News of Sunday, 16th June 2024
બપોર બાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મેઘો મૂશળધાર વરસ્યો: બપોરે બે વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 130 મિ.મી. એટલે કે 5.1 ઇંચ વરસાદ ખાબક્યો :ગારિયાધારમાં 19 મિ.મી., ધરમપુરમાં 15 મિ.મી., લિલિયામાં 11 મિ.મી. અને પાલિતાણામાં 10 મિ.મી. વરસાદ

(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
