News of Monday, 17th June 2024
ઉપરાષ્ટ્રપતિ ધનખરે સંસદ ભવનમાં ‘પ્રેરણા સ્થળ’નું કર્યું ઉદ્ઘાટન : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદ ભવનમાં ‘પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન કર્યું. ઉપરાષ્ટ્રપતિ ધનખર, 17મી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ અને કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ, અર્જુન રામ મેઘવાલ અને એલ. મુરુગને પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી

(9:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
