<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પરંપરાગત વ્રતથી ગ્‍લેમરસ ઉજવણી સુધી... ફિલ્‍મી સિતારાઓએ પણ પ્રેમ અને શ્રદ્ધાના રંગે રંગાઈને કરી કરવા ચોથની ઉજવણી : કરવા ચોથનો રંગ, બોલિવૂડના સંગે ઐશ્વર્યા રાયથી કરીના કપૂર અને શિલ્‍પા શેટ્ટી સુધી... બોલિવૂડની સુંદરીઓ પર છવાયો કરવા ચોથનો રંગ! પ્રેમ, પતિ પ્રત્‍યેની શ્રદ્ધા અને પરંપરાગત સંસ્‍કળતિનો સંગમ ફિલ્‍મી સિતારાઓની કરવા ચોથની ઉજવણી પણ બની છે આકર્ષણનું કેન્‍દ્ર ફિલ્‍મી પડદાએ કરવા ચોથને આપી નવી ઓળખ! ‘દિલવાલે દુલ્‍હનિયા લે જાયેંગે'થી ‘કભી ખુશી કભી ગમ' સુધી... બોલિવૂડની ફિલ્‍મોએ વ્રતને બનાવ્‍યું પ્રેમનું પ્રતીક, અભિનેત્રીઓની પરંપરાગત અદાઓએ ઉજવણીને આપ્‍યો ગ્‍લેમરનો નવો રંગ! સંસ્‍કળતિની સુવાસ, પ્રેમનો અહેસાસ અને બોલિવૂડનો ગ્‍લેમર!3:46 PM IST

ઇઝરાયલમાં સત્તાપલટાના એંધાણ: નેતન્યાહુની ખુરશી ડગમગી : ઐતિહાસિક ચૂંટણી માટે મતદાન શરૂ, પૂર્વ સૈન્યવડા ગાડી આઇઝનકોટનો જબરદસ્ત પડકાર : મોટાભાગના જનમત સર્વેક્ષણોમાં નેતન્યાહુના સત્તાધારી ગઠબંધનને બહુમતી ગુમાવવાનો ભય : વિપક્ષ પણ સ્પષ્ટ બહુમતીથી દૂર : ૭૩ લાખ મતદારો દેશનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે : ગાઝા યુદ્ધ, ઈરાન સાથેનો સંઘર્ષ અને આંતરિક અસંતોષ ચૂંટણીના કેન્દ્રમાં : આજે સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૦ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ ટેલિવિઝનના એક્ઝિટ પોલ સામે આવવાની ધારણા: અંતિમ મતગણતરી ૩૦ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની અને સત્તાવાર પરિણામો ૪ નવેમ્બરે જાહેર થવાની અપેક્ષા1:23 PM IST