<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

ગંગા દશેરા પર હરિદ્વારમાં લાખોએ લગાવી ડૂબકી : હરિદ્વાર : ગંગા દશેરાના અવસરે : રવિવારે હરિદ્વારમાં ગંગા નદીમાં ડૂબકી લગાવવા માટે હર કી પૌડી પર લાખો શ્રધ્‍ધાળુઓ ઉમટી પડયા હતા. એવું માનવામાં આવે છે કે ભગીરથની તપસ્‍યા પછી આ દિવસે માતા ગંગા પૃથ્‍વી પર અવતરિત થયા હતા.

(1:54 PM IST)