<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

નોકરીની તકો, એઆઇ કૌશલ્‍ય અને કાર્યબળની તૈયારીને મજબૂત બનાવવા માટે એમઓયુ : કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા અને શ્રી સત્‍ય નડેલાની ઉપસ્‍થિતિમાં શ્રમ અને રોજગાર મંત્રાલયે માઈક્રોસોફ્‌ટ સાથે એમઓયુ પર હસ્‍તાક્ષર કર્યા : માઈક્રોસોફ્‌ટ તેના વૈશ્વિક નેટવર્કમાંથી ૧૫,૦૦૦ થી વધુ નોકરીદાતાઓ અને ભાગીદારોને મંત્રાલયના NCS પ્‍લેટફોર્મ પર લાવશેઃ ઔપચારિક નોકરીની તકોની એક્‍સેસ વધારવા, ભારતીય વ્‍યાવસાયિકો અને યુવાનોની આંતરરાષ્‍ટ્રીય ગતિશીલતાને મજબૂત કરવા માટે એમઓયુ : આ ભાગીદારી ભારતના અનુકૂળ વસતિ વિષયક લાભાંશનો લાભ લેવા અને વૈશ્વિક સ્‍તરે સ્‍પર્ધાત્‍મક, ડિજિટલી કુશળ, ભવિષ્‍ય માટે તૈયાર કાર્યબળ બનાવવા માટે સહિયારી મહત્‍વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છેઃ ડો. મનસુખ માંડવિયાઃ સીઈઓએ માઈક્રોસોફ્‌ટ ભારતના સામાજિક સુરક્ષા કવરેજની પ્રશંસા કરી, આગામી તબક્કામાં રોજગાર ડિજિટલ જાહેર માળખાના નિર્માણમાં ભારતને સમર્થન10:24 AM IST

મહાત્મા મંદિરમાં રિજીયોનલ એ.આઈ. ઇમ્પેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ :નાયબ મુખ્યમંત્રી અને સાયન્સ ટેકનોલોજી મંત્રીની ખાસ ઉપસ્થિતિ : વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં એ.આઈ. રાષ્ટ્રીય પ્રગતિનું મિશન બન્યું છે , જન સુખાકારીમાં વૃદ્ધિ – પારદર્શીતા અને ફ્યુચર રેડી ગુજરાત માટે એ.આઈ. સક્ષમ સાધન છે :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: AI માત્ર એક ક્ષેત્ર નથી, નવી ઉર્જા છે જે દરેક ક્ષેત્રને ગતિ સાથે શક્તિ આપી રહી છે, ગુજરાત AI ક્રાંતિનું કેન્દ્ર બનશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : સુશાસન માટે હાલના સમયમાં AI સૌથી શક્તિશાળી ટૂલ્સ તરીકે પ્રસ્થાપિત: વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્ર અર્જુનભાઈ મોઢવાડિયા7:29 PM IST

કાયદેસમ્રાટ ડો. પુરૂષોત્તમ પીપરીયાનો જન્‍મદિવસઃ અસાધારણ કારકિર્દી તથા શ્રેષ્ઠતમ સેવાઓનો દસ્‍તાવેજ : * કાયદેસમ્રાટ, બેસ્‍ટ યુનિવર્સલ સીઇઓ , વિશ્વપ્રવાસી અને હીમપુરૂષ ડો. પુરૂષોત્તમ પીપરીયાની જીવન, કારકિર્દી અને અજોડ સિદ્ધિઓની ગાથા...* ડો.પુરૂષોત્તમ બેકિંગ ક્ષેત્રમાં કલાર્ક કેડરમાથી સીધા જ સીઈઓ તરીકેના સર્વોચ્‍ચ પદ ઉપર નિમણુંક થયેલ છે * ૨૧ બેંકોમાં ફીટ એન્‍ડ પ્રોપર ક્રાઈટેરીયા ધરાવતા સીઈઓ તરીકેની પસંદગીમા ડો.પુરૂષોત્તમ પીપરીયા એ અહમ્‌ ભૂમિકા ભજવેલ છે * ૯ સંસ્‍થાઓમા સીઇઓ તરીકેની ફરજ બજાવનાર ડો.પુરૂષોત્તમ પીપરીયાએ ગેરશિસ્‍ત/ગેરરિતી આચરનાર ૧૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરી માનવ સંશાધનને મજબુતી પ્રદાન કરેલ છે * સહકારી ક્ષેત્રેના જુદા જુદા વિષય ઉપર ૧૦૦ ઉપરાંત પુસ્‍તકો લખી સહકારી ક્ષેત્રને વિનામૂલ્‍યે વિતરણ કરાતા સહકારી સંસ્‍થાઓ તરફથી ડો.પુરૂષોત્તમ પીપરીયાને પ્રશરિત પત્રો એનાયત થયેલ છે * ડો.પુરૂષોત્તમ પીપરીયાએ ૧૦૦૦ ઉપરાંત ગેમિનાર/ટ્રેનિગમા પેનલ ડિસ્‍કનિષ્ટ, મેન્‍ટર, વેકચરર, કિ-નોટ સ્‍પીકર અને જયૂરી તરીકે વિનામૂલ્‍ય રોવા પ્રદાન કરેલ છે * કાયદેઆઝમ ડો.પુરૂષોત્તમ પીપરીયા કાયદા અને બેકિંગના ક્ષેત્રે ઉચ્‍ચ જ્ઞાન ધરાવવાની સાથોસાથ પ્રવાસ, સાહસિક અને પ્રકૃતિપ્રેમી પણ છે, જેથી તેઓ વિશ્‍વપ્રવાસી અને હિમપુરૂષ તરીકે પણ જાણીતા છે.10:30 AM IST