<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

ત્રીજી વખત વડાપ્રધાન થયા પછી નરેન્દ્રભાઈ આજે પ્રથમ વખત પોતાના મત ક્ષેત્ર વારાણસીની મુલાકાતે : ચૂંટણી પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પ્રથમ વખત તેમના લોકસભા મતવિસ્તાર વારાણસી જઈ રહ્યા છે. : તેઓ પ્રધાનમંત્રી-કિસાન યોજનાનો ૧૭મો હપ્તો જાહેર કરશે. આ હપ્તામાં ૯ કરોડથી વધુ ખેડૂતોને ૨૦ હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. : નરેન્દ્રભાઈ ૪ વાગ્યે એરપોર્ટ પર ઉતરશે. ૫ વાગ્યે કિસાન સન્માન સંમેલનમાં હાજરી આપી વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી નિહાળશે અને કાશી વિશ્વનાથ મંદિર જશે. : તેઓ ત્રીજી વખત વારાણસીથી ૧.૫ લાખ મતના, પ્રમાણમાં ઓછા માર્જિનથી જીત્યા હતા.

(9:23 AM IST)