<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

અમેરિકાને સુપ્રત થયેલ નિખિલ ગુપ્તા કહે છે હું નિર્દોષ છું, હત્યામાં સામેલ નથી :ખાલીસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નુની હત્યાના કાવત્રાના આરોપમાં અમેરિકાને સોંપવામાં આવેલ નિખિલ ગુપ્તાએ વિડીયો દ્વારા કોર્ટમાં કહ્યું છે કે પોતે આમાં સામેલ નથી, નિર્દોષ છે

(10:07 AM IST)