News of Tuesday, 18th June 2024
ફોફળ-ગોંડલી-બ્રાહ્મણી-ર અને મચ્છુ-ર માં ૦II થી દોઢ ફુટનો વધારો ત્રણ ડેમો ઉપર ૦II ઇંચ વરસાદ પડયો : રાજકોટ-મોરબીના ૪ ડેમોમાં વરસાદી ઝાપટાને કારણે ૦II થી દોઢ ફુટ પાણીનો વધારો નોંધાયો છેઃ જેમાં રાજકોટ જીલ્લાના ફોફળમાં ૦.૧૦ ફુટ, ગોંડલીમાં ૧.૬૪ ફુટ, મોરબી જીલ્લાના મચ્છુ-ર માં ૦.૬ર ફુટ અને બ્રાહ્મણી-ર માં ૦II ફુટ નવુ પાણીની આવકઃ જયારે ત્રણ ડેમ ન્યારી-ર, વેરાડી-૧, કાબરકા ડેમ ઉપર ૦II ઇંચ વરસાદ

(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
