<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

કોમી એકતાનું ઉદાહરણ : નિર્જળા એકાદશીએ ગાયને ખવડાવ્‍યો ચારો : બીકાનેરમાં સોમવારે ફરી એકવાર ધાર્મિક સૌહાર્દ જોવા મળ્‍યું હતું. ઇદના અવસરે નમાઝ પઢવા આવેલા મુસ્‍લીમ સમાજના લોકો ગાયને ચારો ખવડાવતા નજરે પડયા. રાજસ્‍થાન પત્રિકામાંથી સાભાર

(2:25 PM IST)