<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

સૂર્યા નેટ પ્રેકટીસમાં ઇન્જર્ડ : નેટ પ્રેકટીશ વખતે સૂર્યકુમાર યાદવ થ્રોડાઉનનો સામનો કરતી વખતે બોલ તેના હાથમાં લાગતા ઇજા પહોંચી હતી. જો કે આ ઇજા કેવી છે તે હજુ જાણી શકાયું નથી.

(3:10 PM IST)