News of Tuesday, 18th June 2024
વિન્ડીઝનો ૧૦૪ રને મહાવિજય : અફઘાનિસ્તાન હાર્યુ : પુરનના ૯૮ રનઃ અફઘાનિસ્તાનની ટીમ ૧૬.ર ઓવરમાં ૧૧૪ રનમાં ઓલઆઉટ : વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ દાવ લેતા ર૦ ઓવરમાં પ વિકેટ ર૧૮ રન ઝીંકી દીધા હતા. નિકોલસ પુરને માત્ર પ૩ બોલમાં ૬ ચોગ્ગા અને ૮ છગ્ગાની મદદથી ૯૮ રન બનાવ્યા હતા. કમનસીબે તે રનઆઉટ થયો હતો. તો ચાર્લ્સે ર૭ બોલમાં ૪૩ રન, હોપ રપ અને પોવેલે ર૬ રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ ૧૬.ર ઓવરમાં ૧૧૪ રનમાં ઓલઆઉટ થયુ હતું. મેકકોય ૩, હોસેન અને મોટીએ ર-ર વિકેટ લીધી હતી આમ વિન્ડીઝે ૧૦૪ રને જીત મેળવી હતી

(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
