News of Tuesday, 18th June 2024
રાજકોટ જીલ્લા પુરવઠા શહેર-જીલ્લામાં ૩૦ થી વધુ નવી સસ્તા અનાજની દુકાનો ખોલશેઃ ૧૯ની દરખાસ્ત આવી ગઇ : રાજકોટ જીલ્લા પૂરવઠા તંત્ર આગામી સમયમાં શહેર-જીલ્લામાં ૩૦ થી વધુ નવી સસ્તા અનાજની દુકાનો ખોલશેઃ તાજેતરમાં ૧૯ની દરખાસ્ત આવી તે મંજૂર કરાઇ છેઃ હજુ વધુ નવી દરખાસ્તો વસતિ મુજબ મામલતદારો પાસે મંગાવાઇઃ જૂલાઇમાં નવી દુકાનો શરૃ થશે...

(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
