News of Tuesday, 18th June 2024
કલેકટર કચેરીતના જનસેવા કેન્દ્ર સહિત તમામ જનસેવા-ઇ-ધરામાં ગરમી ઓછી થતા ફરી સમય ફર્યોઃ હવે સવારે ૧૧ થી ૬ : કાળઝાળ ઉનાળાને કારણે કલેકટર તંત્રે તમામ જન-સેવા કેન્દ્રો-પુરવઠાની ઝોનલ કચેરીનો સમય સવારે ૯ થી ૧ અને બપોરે ૪ થી ૬ કરી નાંખ્યો હતોઃ હવે ગરમી ઓછી થતા ફરી કલેકટર કચેરીના જનસેવા કેન્દ્ર સહિત તમામ જનસેવા-ઇ-ધરા તથા ઝોનલ કચેરીઓમાં સમય ફર્યો છેઃ આજથી હવે સવારે ૧૧ થી ૬ દરમિયાન કામગીરી થશેઃ બપોરે રાા થી ૩ રિસેસ રહેશે...

(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
