News of Tuesday, 18th June 2024
રાજકોટ જીલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ ઉપલેટા ખાતે થશેઃ કલેકટર-ડીડીઓ-ડીએસપી તથા અન્ય તમામ અધિકારીઓ યોગ કરશે : રાજકોટ કલેકટર તંત્રનો ર૧ મી જુન વિશ્વ યોગ દિનનો યોગ કાર્યક્રમ જીલ્લા કક્ષાનો ઉપલેટા ખાતે યોજાશેઃ રાજકોટ કલેકટર-ડીડીઓ-ડીએસપી-જીલ્લાના અન્ય અધિકારીઓ-પ્રાંત અધિકારી-મામલતદાર-ઉપલેટાના નગરજનો-વિદ્યાર્થીઓ- સહીતના ર થી રાા હજાર લોકો એકી સાથે યોગ કરશેઃ સવારે૬ાા થી ગોઠવાતુ આયોજનઃ ઉપલેટા પ્રાંતને જવાબદારી સોંપાઇ.

(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
