News of Tuesday, 18th June 2024
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 11 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર: 12 જુલાઈએ મતદાન નવી દિલ્હી : લોકસભા બાદ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 11 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આ માટે રાજ્યમાં 12 જુલાઈએ મતદાન થશે. વિધાન પરિષદના 11 સભ્યો 27મી જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે આ બેઠકો પર 12 જુલાઈએ ચૂંટણી યોજાશે.

(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
