<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

હવે મુંબઈની હિન્દુજા કોલેજ ઓફ કોમર્સને ધમકીભર્યો મેલ આવ્યો :કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ધમકીભર્યા ઈમેલને પગલે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરતા સ્થાનિક પોલીસ અને બૉમ્બ સ્કવોડના અધિકારીઓ પહોંચ્યા અને તપાસ હાથ ધરી હતી.

(10:47 PM IST)