News of Wednesday, 19th June 2024
આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જન્મદિવસ છે. જન્મદિવસને લઈને રાહુલ ગાંધીએ દરેકને સંદેશ આપ્યો છે કે તેઓએ કોંગ્રેસ હેડક્વાર્ટર કે પાર્ટી ઓફિસમાં કોઈ ઉજવણી ન કરવી જોઈએ પરંતુ ગરીબ વસાહતોમાં જઈને તેમને મદદ કરવી જોઈએ. રાહુલ ગાંધી તેમના 54માં જન્મદિવસે કોંગ્રેસ હેડક્વાર્ટરની પણ મુલાકાત લેશે.

(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
