<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

બાલ ભિખારી અભિયાનઃ ૫ હજાર બાળકોને મળશે ઘર શિક્ષણ અને ભોજન ભીખમાંગી ગુજરાન કરનારાનું જીવન સારૂ બનાવવા કવાયત ભોપાલઃ તા. ૧૯: રસ્‍તા ફૂટપાથ અને ઝુપડપટ્ટીના નાનાકડા ઘરોમાં જીવન જીવતા અને ભીખમાંગતા બાળકોને સારા જીવન માટે બાલ ભીખારી અભિયાન અંતર્ગત આવા બાળકોને રહેવા, ભણવા અને ખાવા-પીવાની વ્‍યવસ્‍થા શરૂ થશે. કલેકટર કૌશલેન્‍દ્ર વિક્રમસિંહે અધિકારીઓને દોઢ માસમાં બાળકોનું વ્‍યવસ્‍થાપન કરવા સમય આપ્‍યો છે. આ દરમિયાન બાળકોની સંખ્‍યા સ્‍થિતિ અને સુવિધાને જોતા સરકારી હોસ્‍ટેલ આવાસીય સ્‍કૂલ અને અન્‍ય જગ્‍યાઓ પર તેમને રાખવામાં આવશે જેથી બાળકો ભણી શકે

(2:37 PM IST)