<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

રાજકોટમાં સતત ૮ માં દિવસે પુરવઠાના સર્વરના ધાંધીયાઃ દુકાનદારો-કાર્ડ ધારકો હેરાન-પરેશાનઃ ૧૦ મીનીટે એક કાર્ડ કલીયર થાય છે...!! રાજકોટમાં સતત ૮મા દિવસે પુરવઠાના સર્વરના ભારે ધાંધીયા અનુભવાયા છેઃ આવી સ્‍થિતિ રાજયભરમાં હોવાનું કહેવાય છેઃ સવારે ૧૦ વાગ્‍યા સુધી બરોબર ચાલ્‍યું પરંતુ બાદમાં સર્વર સાવ ધીમુ થતા સસ્‍તા અનાજના દુકાનદારો-હજારો લાખો કાર્ડ ધારકો હેરાન-પરેશાન થઇ ગયા છેઃ દર મીનીટે કાર્ડ કલીયર થવુ જોઇએ તેના બદલે ૧૦-૧૦ મીનીટે માંડ અંગૂઠાનું નિશાન મળે છેઃ ભારે દેકારોઃ પ્રચંડ રોષ...

(3:55 PM IST)