News of Wednesday, 19th June 2024
૩ જુલાઈ સુધી કેજરીવાલ : તિહાર જેલમાં રહેશે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ફરી અરવિંદ કેજરીવાલને ઝાટકો આપ્યો છે. તેમનો જેલ વાસ ૩ જુલાઈ સુધી લંબાવી દીધો છે. એટલે કે કેજરીવાલ ૩ જુલાઈ સુધી તિહાર જેલમાં રહેશે.

(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
