તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 19th June 2024
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મનસુખ સાગઠીયા વિરુદ્ધ ગમે તે ઘડીએ અપ્રમાણસર મિલકતો અંગે ગુનો દાખલ થવાની તૈયારી : રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને સસ્પેન્ડ થયેલા તથા પોલીસ કસ્ટડીમાં રહેલા ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતો અંગે સંભવત: એસીબી - એન્ટી કરપ્શન બ્યુરો આજે સાંજે મોડેથી ગુનો દાખલ કરી રહ્યાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે. પુરાવાઓ મળી જતા આ પગલું લેવાઈ રહેવાનું કહેવાય છે. સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે..

(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
