<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

ભયાનક ગરમીએ દિલ્હીમાં ૧૦ના જીવ લીધા: તેર વેન્ટિલેટર ઉપર : દિલ્હીમાં પ્રચંડ ગરમી અને હીટવને લીધે છેલ્લા ૪૮ કલાકમાં ૧૦ લોકોના મૃત્યુ થયા છે જ્યારે ૧૩ લોકો વેન્ટિલેટરો ઉપર હોવાનું જાણવા મળે છે

(7:43 PM IST)