News of Wednesday, 19th June 2024
કાશ્મીરની કુપવારા જેલમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ ૯ કેદીઓને ઈજા: કેટલાકની સ્થિતિ ક્રિટિકલ , ઉત્તર કાશ્મીરની કુપવારા જેલમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતા જેલના નવ કેદીઓને ઈજાઓ થઈ છે. જેમાંથી કેટલાકની સ્થિતિ ક્રિટિકલ ગણવામાં આવી રહી છે. તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
