News of Thursday, 20th June 2024
અમે રાહુલના ફોનની રાહ જોઈ રહ્યા છીએ એક મિનિટમાં મોદી સરકાર ઉથલી જશે: ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતનો દાવો !!! : અમે રાહુલ ગાંધીના ફોન કોલ્સની રાહ જોઈ રહ્યા છીએ, જેવો ફોન આવશે અમે મોદી સરકારને એક મિનિટમાં ઉથલાવી નાખશું. સંજય રાઉતનો દાવો. જો ચંદ્રબાબુ નાયડુનો ટીડીપી અને નીતીશ કુમારનો જનતા દળ યુ - જેડીયુ મોરચો લોકસભામાં અધ્યક્ષ પદ માટે ઉમેદવાર ઉભો રાખશે તો અમે તેમને ટેકો આપશું ભાજપ કોઈપણ સંજોગોમાં સ્પીકરની પોસ્ટ જીતવો જોઈએ નહીં. કેન્દ્ર સરકાર સ્થિર નથી અને ગમે તે સમયે તૂટી પડશે: ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતનો દાવો

(9:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
