<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

૨૩મીથી ચોમાસાની જમાવટ : આજથી ત્રણ દિવસ થંડરસ્‍ટ્રોમ એક્‍ટિવિટી ઘટશે. ૨૩ તારીખથી ચોમાસુ જમાવટ લેશે. પછી ધીમે ધીમે વિસ્‍તાર વધશે. ૪મીએ વાવણી લાયક વરસાદની શકયતાઓ છે. ઘણા વિસ્‍તારમાં તેમજ આવનાર ૩૦ તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડશે આ વરસાદનો રાઉન્‍ડ ૨૪ થી ૫ તારીખ સુધી જોવા મળશે. તેમ વુભાઇ બારૈયા બનાસકાંઠાએ જણાવ્‍યું છે.

(10:49 AM IST)