News of Thursday, 20th June 2024
૧૮ જુલાઈએ નિર્મલા સીતારમણ સાતમી વખત બજેટ રજૂ કરી મોરારજીભાઈનો રેકોર્ડ તોડશે : ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર ૨૪ જૂનથી ૩ જુલાઈ સુધી ચાલશે. :આ સમયગાળા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧૮ જુલાઈના રોજ ૭મી વખત બજેટ રજૂ કરશે, જેમાં ૬ પૂર્ણ બજેટ અને ૧ વચગાળાનું બજેટ સામેલ છે. : આ સાથે તેઓ મોરારજીભાઈ દેસાઈના રેકોર્ડને તોડી નવો ઇતિહાસ રચશે.

(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
