News of Thursday, 20th June 2024
પંજાબમાં ચાઇનીઝ ડ્રોન મળ્યું: ખળભળાટ પંજાબમાંથી ચાઇનીઝ ડ્રોન મળી આવ્યું છેઃ બીએસએફએ પંજાબના તરનતારનમાં સરહદી વિસ્તારમાંથીછ એક ચાઇનીઝ ડ્રોન ઝડપ્યું છે. આ ડ્રોન સરહદ પારથી પંજાબમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું બીએસએફ જણાવે છે.

(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
