News of Thursday, 20th June 2024
જામનગરમા "મહારાજ" ફિલ્મ સામે પોલીસવડાને ફરિયાદ કરાઈ : જામનગરમાં મોટી હવેલીના મહારાજ અને વિશ્વ હિન્દુ પરિષદની આગેવાની હેઠળ પોલીસવડાને "મહારાજ" ફિલ્મ વિરૂદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી. આ ફિલ્મમાં કરાયેલા સંવાદ સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.

(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
