<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

જામનગરમાં લાશ મળી : શાક માર્કેટ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો જે પોલીસે કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. (તસ્વીર : કિંજલ કારસરીયા)

(12:44 PM IST)