<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

રવિવારની રજા મેઘરાજા સાથે મજા : ગઇ સાંજે શહેરીજનોએ વરસાદમાં ભીંજાવાની મજા માણી હતી. લાંબા સમયથી અસહ્ય ગરમી બફારાથી ત્રસ્‍ત લોકોને રાહત મળી હતી. ખાસ કરીને નાના બાળકો વરસાદમાં પલળવા નિકળી પડયા હતાં. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(1:52 PM IST)