<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

સાવરકુંડલા શહેરમાં ચોમાસાના પહેલા વરસાદે બે બકરાનો ભોગ લીધો ભારે વરસાદ અને પવનના કારણે પારાપેટ ઇલેક્‍ટ્રીક વાયર પર પડીને વાયર બકરા ઉપર પડતા સ્‍થળ પર જ બે બકરાના મોત

(2:37 PM IST)