News of Monday, 24th June 2024
કાંગારૂઓની ચિંતા વધી : ટી-૨૦ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ જશે? અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવી અપસેટ સર્જતા કાંગારૂઓની ચિંતા વધી ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે સાંજે ૮ વાગ્યાથી મુકાબલો રમાનાર છે ત્યારે કાંગારૂઓ આ મેચ હારે તો ટી-૨૦ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ જશે

(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
