<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

સાઉથ આફ્રિકા સેમીફાઈનલમાં : વિન્‍ડીઝ ટી-૨૦ વર્લ્‍ડકપમાંથી બહાર ફેંકાયુ ડીએલએસ મેથડના નિયમ મુજબ વરસાદ બાદ સાઉથ આફ્રિકાને મળેલા ૧૨૩ રનનો ટાર્ગેટ ૭ વિકેટે ચેઝ કરી લેતા સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જયારે વિન્‍ડીઝની ટીમ ટી-૨૦ વર્લ્‍ડકપમાંથી બહાર ફેંકાઈ ગયુ છે.

(2:55 PM IST)