News of Monday, 24th June 2024
જૂની કલેકટર કચેરીમાં બેસતી પુરવઠાની ઝોનલ કચેરીની લોબીમાં ગયા ગુરૂવારે ચોંકાવનારી પાર્ટી થઇ ગઇઃ હાઇલેવલ અધીકારીઓને ફરીયાદો : જૂની કલેકટર કચેરીમાં એક ચોંકાવનારી ઘટના બની ગઇ તેવું બહાર આવ્યું છેઃ અહિં બેસતી પુરવઠાની ઝોનલ કચેરીની લોબીમાં ગત ગુરૂવારે રાત્રે ૮ થી ૯ દરમિયાન કંઇક ચોંકાવનારી પાર્ટી થઇ ગઇઃ આમાં ચોકકસ લોકો સામેલ હતાઃ જો કે જૂની કલેકટર કચેરીના અમુક જવાબદાર લોકો કિટીપરાના બે શખ્સો હતા તેમ જણાવે છેઃ દરમિયાન આ પાર્ટી અંગે હાઇલેવલ અધીકારીઓ સુધી વિગતો પહોંચી છેઃ તપાસનો ધમધમાટની શકયતા...

(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
