News of Monday, 24th June 2024
રાજયસભા સદનના નેતા બન્યા જે.પી.નડ્ડા રાજ્યસભા સદનના નેતા બન્યા જેપી નડ્ડા : રાજ્યસભામાં પિયુષ ગોયલનું સ્થાન લીધું ઃ રાજ્યસભાની વેબસાઈટ ઉપર નડ્ડાના નામની થઈ જાહેરાત : કેન્દ્રીય આરોગ્ય મંત્રી ની સાથે રાજ્યસભા સદનના નેતાની પણ જવાબદારી : હવે ગમે ત્યારે થઈ શકે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત

(5:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
