<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી અને જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલના નેતૃત્વમાં ઝારખંડ કોંગ્રેસના નેતાઓની એક બેઠક દિલ્હીમાં AICC મુખ્યાલયમાં યોજાઈ: બેઠકમાં ઝારખંડને લઈને પાર્ટીની ભાવિ રણનીતિ પર ચર્ચા કરાઈ

(11:26 PM IST)