News of Tuesday, 25th June 2024
લીંબડીમાં મેડિકલ કોલેજની કેન્ટીનના ભોજનમાંથી નીકળી મૃત ગરોળી : લીંબડીમાં મેડિકલ કોલેજની કેન્ટીનના ભોજનમાંથી મળત ગરોળી નીકળી છે. વિદ્યાર્થીઓને અપાયેલા ભોજનમાં મળત ગરોળી નીકળતા ચકચાર મચી છે. હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલની કેન્ટીનના ભોજનમાં ગરોળી મળી આવી છે. મળત ગરોળી નીકળતા વિદ્યાર્થીઓએ સ્થાનિક તંત્રને રજૂઆત કરી. તંત્રની ટીમે તાત્કાલિક હોસ્પિટલ દોડી આવી તપાસ શરુ કરી.

(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
