<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

ઇઝરાઇલે ટોચના આતંકી મોહમ્મદ સલાહને ફૂંકી માર્યો: અનેક સશસ્ત્ર ત્રાસવાદીઓ માર્યા ગયા: ટનલો ઉડાવી દીધી ઇઝરાયેલના હવાઈ હુમલામાં ટોચનો આતંકી મોહમ્મદ સલાહ માર્યો ગયો છે, હમાસ ઉગ્રવાદીઓને હથિયાર સપ્લાય કરતો હતો, ઇઝરાઇલે અનેક સશસ્ત્ર આતંકીઓને ફૂંકી માર્યા અને રફાહ વિસ્તારમાં સંખ્યાબંધ ટનલ ઉડાવી દીધી છે.

(11:12 AM IST)