<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

સાયન્સ ફેકલ્ટીમાં ચીનના વિદ્યાર્થીઓને અમેરિકામાં આવકાર નથી મળતો, ભારતીય વિદ્યાર્થીઓ માટે લાલ જાજમ : અમેરિકાના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું છે કે સાયન્સ ફેકલ્ટીમાં યુએસએને ભારતીય વિદ્યાર્થીઓની જરૂર છે, સુરક્ષાને ધ્યાને લઈ ચીનના વિદ્યાર્થીઓની જરૂર નથી, સંવેદનશીલ ટેકનોલોજી ચીની વિદ્યાર્થીઓને અમેરિકા શીખવવા માગતું નથી, જોકે ચીનથી માનવતા સહિતના ફેકલ્ટીનો અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ અમેરિકામાં આવકાર્ય છે.

(11:17 AM IST)