<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

હાઈકોર્ટના નિર્ણય પહેલા સીએમ કેજરીવાલે એફિડેવિટ દાખલ કરી : ઇડીના આરોપોને વાહિયાત, પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા : જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પહેલા 20 પાનાની એફિડેવિટ દાખલ કરી છે. સીએમ કેજરીવાલે હાઈકોર્ટમાં કહ્યું છે કે તેઓ કેન્દ્રમાં રાજકીય પ્રણાલીનો વિરોધ કરતા હોવાથી તેમની સામે ખોટો કેસ કરવામાં આવી રહ્યો છે. EDના આરોપોને વાહિયાત, પાયાવિહોણા અને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા

(1:12 PM IST)