News of Tuesday, 25th June 2024
નીટ પરિક્ષા : સળગેલ પેપરના ટુકડાના ૬૮ પ્રશ્નો સાચા પ્રશ્નપત્રમાં જાવા મળ્યા : તા. ૨૫ : નીટ યુજી પરિક્ષા ના પેપર લીકની પુષ્ટી બાદ નવા- નવા ખુલાસા થઇ રહયા છે. બિહાર પોલીસે સળગેલી પ્રશ્ન પત્રની નકલોના ટુકડાઓ માંથી ૬૮ પ્રશ્ન શોધી કાઢયા છે, જે સાચા પેપર સાથે મેળ ખાય છે. તેના પ્રશ્નોના જવાબના વિકલ્પ પણ સાચા પેપરની જેમ જ છે.

(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
