<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

ગરમીથી રાહત મેળવવા ગંગામાં સ્‍નાન : ચોમાસુ દેશના મોટા ભાગના વિસ્‍તારોમાં સક્રીય થઇ ગયું છે, પણ અમુક ભાગોમાં ગરમી હજી લોકોને પરેશાન કરી રહી છે ત્‍યારે પ્રયાગરાજમાં પણ લોકોએ ગંગા નદીમાં સ્‍નાન કરી ગરમીથી રાહત મેળવી હતી.

(3:36 PM IST)