<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

જલારામ ભકિતધામ ટ્રસ્‍ટ દ્વારા વસ્‍ત્ર વિતરણ : જલારામ ભકિતધામ ટ્રસ્‍ટ દ્વારા સેવાકીય પ્રવૃતિના ભાગરૂપે ઝુંપડ પટ્ટી વિસ્‍તારમાં જરૂરીયાતમંદ લોકોને કપડાનું વિતરણ કરવામાં આવેલ હોવાનું પ્રમુખ ભરતભાઇ લાલસેતાની યાદીમાં જણાવાયું છે.

(3:39 PM IST)