News of Tuesday, 25th June 2024
દિવંગતોને શ્રધ્ધાંજલી અર્થે જેબીએન ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ જીતો બીઝનેશ નેટવર્ક (JBN) રાજકોટ જેમાં કુલ ૭૦ જૈન ઉદ્યોગપતિ વેપારી તથા સંઘના પદાધિકારી સાથે મળી ચલાવે છે. ગેમઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ રૂપે જીત બીઝનેશ નેટવર્ક રાજકોટ દ્વારા પ૧ વૃક્ષ સદ્દભાવના વૃદ્ધાશ્રમ સાથે મળી ખોરાણા રેલ્વે સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરેલ હતો. તેમાં કન્વીનર અમીષભાઇ મહેતા સાથે અશિતભાઇ ઘેલાણી અને યુવા ધારાશાસ્ત્રી દીપભાઇ મહેતા વગેરે સાથે જોડાયા હતા.

(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
