News of Tuesday, 25th June 2024
તાલાલામા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ગીર સોમનાથ જીલ્લાના તાલાલામા આજે સાંજે ચાર વાગ્યા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.ધોધમાર વરસાદ વરસતા તાલાલાની બજારોમા પાણી પાણી થઈ ગયું હતું.

(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
