<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે. કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રોટમ સ્પિકર ને ઔપચારિક રીતે નામ મોકલી દેવામાં આવ્યુ. લાંબા સમયથી ચાલતી ચર્ચા વિચારણાનો અંત. હવે લોકસભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જુબાની જંગ જામશે. અનેક નીતિવિષયક નિર્ણયમાં નરેન્દ્રભાઈ મોદી સાથે બેઠકમાં હાજરી આપશે રાહુલ ગાંધી.

(9:47 PM IST)