News of Thursday, 27th June 2024
દક્ષિણ આફ્રિકાએ ઈતિહાસ રચ્યો : અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો : દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ 2024માં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું છે. અફઘાનિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને તે 56 રનના સ્કોર પર તૂટી પડી હતી. દક્ષિણ આફ્રિકાએ આ નાના લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો હતો. દક્ષિણ આફ્રિકાના બોલર તબરેઝ શમ્સીએ 1.5 ઓવરમાં 6 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

(9:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
