<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા ખમીદાણા ઘેડ વિસ્તારમાં ખુબ સરસ વરસાદ થયો છે. વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી પ્રસરી છે.. જય કિશાન.. (અકિલાના શ્રોતા ભરતભાઈ તેરૈયા, આહિર દેવાતભાઈ હડિયા) : જુઓ વિડિઓ

(9:14 AM IST)