News of Thursday, 27th June 2024
અત્યારે સાંજે સાત વાગ્યા આસપાસ લેવાયેલ લેટેસ્ટ ઇનસેટ ઉપગ્રહની તસવીરમાં સૌરાષ્ટ્રના જામનગર સહિતના સાગર કાંઠે પ્રચંડ વાદળાઓની જમાવટ જોવા મળે છે આ ઉપરાંત જોધપુર જયપુર સહિત સમગ્ર રાજસ્થાન ઉપર પણ ભારે વાદળાઓની જમાવટ દર્શાય છે.

(9:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
