<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

દ્વારકામાંથી ૨૧ કરોડનું 42 કિલો ચરસ ઝડપાયું: એકની ધરપકડ : દેવભૂમિ દ્વારકા એસઓજીએ નાવદ્રા સરહદી વિસ્તારમાંથી રૂ.૨૧ કરોડની કિંમતના ૪૨ કિલો નશીલા ચરસ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

(9:30 AM IST)